૧૯૫૧ વડોદરામાં ખૂબજ ઓછી માઘ્યમિક શાળા ગુણવત્તા સભર શિક્ષણ આ૫તી હતી. આ ખોટને પૂરવા માટે શ્રીમતી ઘીરજબેન રમણભાઇ...
વિશિષ્ટ
સિધ્ધિઓ
ચિન્મય મિશન આયોજીત શ્ર્લોક સ્પર્ધામાં ધોરણ ૧ થી ૮ ના ૧૦૫ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
બરોડા સ્ટાઇક
ર્સ તરફથી આયોજીત...
શાળાની
વિશિષ્ટતાઓ
શાળામાં પુસ્તકાલય ઘણુંજ સમૃદ્વ છે. તેમાં દરેક વિષય ને આવરી લેતા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. જેવા કે સર્વવિદ્યાસંગ્રહ,...
શાળાકીય
પ્રવૃતિઓ
નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી વાલીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ,
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગએસેમ્બલી, સમૂહ એસેમ્બલી...
એલેમ્બિક વિદ્યાલય પર આપનું સ્વાગત છે
વર્ષ ૧૯૫૯માં એલેમ્બિક વિદ્યાલયની સ્થા૫ના કરવામાં આવી જે ગુજરાતી માઘ્યમની શાળા છે. તે શહેરના મઘ્યમાં ચાર એકર જમીનમાં આવેલી છે. શાળાના ત્રણ માળમાં, ૫૫ વર્ગ, ૨ મોટા રમત ગમતના મેદાન પુસ્તકાલય, બે કમ્પ્યુટર પ્રયોગશાળા તથા ચાર વિજ્ઞાન લક્ષી પ્રયોગશાળા, અદ્યતન રસોડું, ખુલ્લું રંગમંચ, નિષ્ઠાવાન શિક્ષકો, વફાદાર કર્મચારી ગણ નો સમાવેશ થાય છે. આ શાળા હેઠળ. લગભગ ૨૭૦૦ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં ૫વૃત્તિમય છે.