બરોડા સ્ટાઇકર્સ તરફથી આયોજીત નિબંધ સ્પર્ધામાં ધોરણ ૧ થી ૮ ના વિભાગ માં પ્રથમ ઇનામ મળેલ છે.
કારેલીબાગ ભગિની સમાજ આયોજીત વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ તથા શિલ્ડ મળેલ છે.
ફિલીંગ્સ આયોજીત વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ ૫હેલુ, બીજુ અને ત્રીજુ ઇનામ મળેલ છે.
નવનીત આયોજીત ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૧ થી ૮ ના તમામ વિધાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી ૩૬ વિધાર્થીઓ ના ચિત્ર પસંદગી પામી આગળ નેશનલ લેવલ પર ગયેલ છે.
સી. આર. સી. કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ ઇનામ મેળવી બી. આર. સી. કક્ષાએ આગળ ગયેલ છે.
વોલીબોલની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ૮ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા. તેમાંથી એક ખેલાડી નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી પામેલ છે.
સોકલીન દ્વારા આયોજીત ટ્રેઝર હંટ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલ છે.
વસંત રજત વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલ છે.
યુવા મહોત્સવમાં રાજ્ય કક્ષા સુધી શિક્ષકો પસંદગી પામ્યા.
B. O. B. દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલ છે.
B. O. B. દ્વારા આયોજીત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ અને બીજુ ઇનામ મળેલ છે. |