હોમ | અમારો સંપર્ક
 
શાળાકીય પ્રવૃતિઓ
નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી વાલીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગએસેમ્બલી, સમૂહ એસેમ્બલી
જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી વિવિઘ પ્રવૃત્તિઓ
શૈક્ષણિક પ્રવાસ દ્વારા જ્ઞાન, ગમ્મત અને પર્યાવરણ ની સમજ
વિવિઘ દિવસો ની ઉજવણી જેવા કે વિશ્વ વડીલ, વિશ્વ ટપાલ, મધર્સ ડે, ફાઘર ડે, બાળદિન, શિક્ષક દિન, પુસ્તક દિન
બાળકોના જ્ઞાન કૌશલ્ય ના વિકાસ માટે જુદી જુદી કવીઝ સ્પર્ધાનું આયોજન
શાળાકક્ષાએ વાર્ષિક રમતોત્સવ દ્વારા શારીરિક તંદુરસ્તીનો વિકાસ
શાળાકક્ષાએ વાર્ષિક પ્રોગ્રામની ઉજવણી દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિ ની ખીલવણી
સફાઈ અને સંસ્કાર સિંચન માટે ગાંધી જયંતિની ઉજવણી
શાળાકક્ષાએ વિવિધ આર્ટ પ્રવૃત્તિઓ જેવી કે રાખડી બનાવવી, દિવાળી કાર્ડ વગેરે...
શાળાકક્ષાએ તહેવારોની ઉજવણી ૨૬મી જાન્યુઆરી, ૧૫મી ઓગષ્ટ, જનમાષ્ટમી...
વાલીઓના માર્ગદર્શન માટે વર્ષમાં ચાર ઓપન હાઉસ
લીડરશીપની કેળવણી માટે ચૂંટણી પ્રવૃત્તિ તથા લીડરશીપ ટ્રેનીંગ માટે કેમ્પનું આયોજન
સમૂહ ભાવનાની ખીલવણી માટે “સમૂહજીવન” શિબિર
આંતરશાળાકીય સ્પર્ધા જેવી કે વક્રુત્વ, નિબંધ, સોકલીન, સંગીત, ચિત્ર, રમત
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ બાહ્ય પરીક્ષાઓ જેવી કે FIITJEE, NTSE, પ્રખરતા શોધ, હિન્દી, ગાંધીવિચાર, I can scientifica, નેશનલ ટેલન્ટ સર્ચ, રામાનુજ ગણિત, સંસ્કૃત બોધ શિષ્યવૃત્તિ વગેરે...
વિદ્યાર્થીઓના વિકાસ તથા ભવિષ્યમાં ઉત્તમ કામગીરી કરી શકે તે માટે કેરીયર માર્ગદર્શન અંગેનો સેમીનાર
રક્તદાન શિબિરનું આયોજન
ડિઝાઈન ફોર ચેન્જ પ્રવૃત્તિ હેઠળ સામાજીક જાગૃતિ
બરોડાવેબ The ઇ કેટલોગ ડીઝાઈનર દ્વારા સંચાલિત
© કૉપિરાઇટ એલેમ્બિક વિદ્યાલય 2012. તમામ અધિકારો આરક્ષિત.