હોમ | અમારો સંપર્ક
 
વાલીનું પ્રદાન
વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ પ્રોત્સાહિત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર, માટે શાળામાં આવે છે. શિક્ષકો વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે.

વાલી-શિક્ષક મંડળ "સેતુ"
વાલી શિક્ષક મંડળ “સેતુ” વિદ્યાર્થીના વિકાસ માટે તથા વાલીઓમાં અભ્યાસકીય જાગૃતિ ઉભી કરવાના કાર્યક્રમોનું આયોજન તેમજ અમલીકરણ કરે છે.
બરોડાવેબ The ઇ કેટલોગ ડીઝાઈનર દ્વારા સંચાલિત
© કૉપિરાઇટ એલેમ્બિક વિદ્યાલય 2012. તમામ અધિકારો આરક્ષિત.