હોમ | અમારો સંપર્ક
 
બાલવાડી (કેજી-૧, કેજી-૨)
બાલવાડી માં બે વર્ષનો સમયગાળો હોય છે. જેમાં ઘર જેવા વાતાવરણમાં માર્ગદર્શન, રચનાત્મક કાર્યો તથા સહકારની ભાવના થકી બાળક્નો ઉછેર તથા સંભાળ રાખવામાં આવે છે. તેમનામાં રહેલ શક્તિ ખીલવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રત્યેક દિવસે અલગ કાર્યો કરાવવામાં આવે છે જેવા કે ચિત્રકામ, વાર્તા સંભળાવવી, કઠપૂતળીનો ખેલ બતાવવો, તહેવારોની ઉજવણી, કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવો, ગીતો-સંગીત તથા પ્રવાસ ગોઠવવો તથા વાંચન-લેખનનું પૂર્વજ્ઞાન આપવામાં આવે છે.
બરોડાવેબ The ઇ કેટલોગ ડીઝાઈનર દ્વારા સંચાલિત
© કૉપિરાઇટ એલેમ્બિક વિદ્યાલય 2012. તમામ અધિકારો આરક્ષિત.