હોમ | અમારો સંપર્ક
 
ટ્રસ્ટ વિશે
એલમ્બિક લિમીટેડ હેઠળ ૨ શૈક્ષણિક ટ્રસ્ટ ચાલી રહ્યાં છે ઉદય એજ્યુકેશન સોસાયટી અને બાલ ઉત્કર્ષ સોસાયટી. ઉદય એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના ૧૯૫૯ માં થઇ. વડોદરાની ખ્યાતનામ અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ ધરાવતી તેમજ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર સાથે સંકળયેલી સંસ્થા છે.

એલેમ્બિક વિદ્યાલય ૧૯૫૯ (ગુજરાતી માઘ્યમ)
ડી. આર. અમીન મેમોરીયલ સ્કુલ ૧૯૯૩ (અંગ્રેજી માઘ્યમ)
તેજસ વિદ્યાલય ૧૯૮૪ (અંગ્રેજી માઘ્યમ)
ઉત્કર્ષ વિદ્યાલય ૧૯૭૩ (ગુજરાતી માઘ્યમ)
બાલઉત્કર્ષ સોસાયટી ની સ્થાપના ૧૯૬૯ માં થઇ અને ડી.આર.અમીન સ્કૂલની સ્થાપના ૨ જૂન ૨૦૧૧ માં થઇ. જે સેન્ટ્રલ બોર્ડ અને સેકન્ડરી એજ્યુકેશન (ન્યુ દિલ્હી) સાથે સંકળાયેલી છે.

ડી. આર. અમીન મેમોરીયલ સ્કુલ ૨૦૧૧ (અંગ્રેજી માઘ્યમ)
બરોડાવેબ The ઇ કેટલોગ ડીઝાઈનર દ્વારા સંચાલિત
© કૉપિરાઇટ એલેમ્બિક વિદ્યાલય 2012. તમામ અધિકારો આરક્ષિત.