એલેમ્બિક વિદ્યાલયમાં અમે બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ, જેઓ શૈક્ષણિક રીતે સક્ષમ હોવાની સાથે-સાથે મજબૂત ચારિત્ર્ય અને નેતૃત્વના કૌશલ્યો પણ ધરાવતા હોય. શાળાના અભ્યાસક્રમથી બાળકોને વિવિઘતા સભર શિક્ષણ પૂરું પાડવા માં આવે છે. જે જટિલ ચિંતન, સર્જનાત્મકતા અને સમસ્યાઓને ઉકેલવાના કૌશલ્યોને પ્રોત્સાહિત કરે છે.

ઉદય એજ્યુકેશન
સોસાયટી

ઉદય એજ્યુકેશન સોસાયટીની સ્થાપના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ મુજબ વર્ષ ૧૯૫૯ માં કરવામાં આવી, જેનો રજીસ્ટ્રેશન નંબર બરોડા એફ-૩૩ તારીખ ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ છે, આ ટ્રસ્ટ સક્રિય રીતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારું વાતાવરણ પ્રદાન કરે છે જેનાથી વિશ્વ માટે ઉત્તમ નાગરિકો અને નેતાઓનું નિર્માણ થાય છે.

ટ્રસ્ટીઓ

સ્વ. શ્રીમતી ધીરજબેન રમણભાઈ અમીન

સ્થાપક ટ્રસ્ટી​

શ્રી ચિરાયુ રમણભાઈ અમીન​

ચેરમેન​

શ્રીમતી માલિકા ચિરાયુ અમીન

ટ્રસ્ટી

શ્રી પ્રણવ અમીન

ટ્રસ્ટી

શ્રીમતી બરખા પ્રણવ અમીન

ટ્રસ્ટી

ફેકલ્ટી અને સ્ટાફ

અમારી ફેકલ્ટી અને સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવામાં અને અમારા વિદ્યાર્થીઓ માટે એક હકારાત્મક શૈક્ષણિક માહોલની રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમર્પિત અને અનુભવી વ્યાવસાયિકોની અમારી ટીમમાં શિક્ષકો, વહીવટકર્તાઓ, સહાયક સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ અમારી શાળાના મિશન અને વિઝન પ્રત્યે સમર્પિત છે.

શ્રીમતી બિનીતિ ત્રિવેદી

મેનેજીંગ ટ્રસ્ટી

એલેમ્બિક વિદ્યાલય

શ્રીમતી રેણુ ભાટિયા

આસિસ્ટન્ટ ડાયરેક્ટર

એલેમ્બિક વિદ્યાલય

શ્રી ભરત પરમાર

પ્રિન્સિપાલ

એલેમ્બિક વિદ્યાલય

શ્રીમતી નીલાબેન શાહ

વાઇસ પ્રિન્સિપાલ

એલેમ્બિક વિદ્યાલય

શ્રીમતી શીતલબેન વોરા

સુપરવાઇઝર

બાલમંદિર વિભાગ

શ્રીમતી રોશનીબેન જોશી

સુપરવાઇઝર

ધોરણ - 1થી 4

શ્રીમતી હેતલબેન પંડ્યા

સુપરવાઇઝર

ધોરણ 5થી 8

શ્રીમતી પ્રતિક્ષાબેન મહેતા

સુપરવાઇઝર

ધોરણ 9થી 12

Scroll to Top