એડમિશનની પ્રક્રિયા

એલેમ્બિક વિદ્યાલયમાં એડમિશન પસંદગી પ્રક્રિયા પર આધાર રાખીને આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય અમારી શાળાના મૂલ્યો, ફિલોસોફી અને શૈક્ષણિક ધોરણો સાથે અનુરૂપ હોય તેવા વિદ્યાર્થીઓને ઓળખી કાઢવાનો છે. એડમિશનની પ્રક્રિયામાં સામાન્ય રીતે અહીં નીચે જણાવેલા પગલાંનો સમાવેશ થાય છેઃ

આ તબક્કે તમારે જરૂરી વિગતો વડે અરજીપત્રક ભરવાનું રહેશે. અમે આ અરજીપત્રકો ભેગા કરીએ છીએ અને આગળ કાર્યવાહી માટે તેને સોંપીએ છીએ.

તમારી અરજી મળ્યાં પછી અમે વાલીઓનો સંપર્ક કરીએ છીએ અને રૂબરૂમાં વાતચીત કરવા માટે તેમને બોલાવીએ છીએ.
 

અમે વાલીઓને અમારા શાળાના કેમ્પસમાં મુલાકાત કરાવીએ છીએ અને અમારા આંતરમાળખાં અને સુવિધાઓને દેખાડીએ છીએ.

એડમિશન

એડમિશનના દસ્તાવેજોની યાદી

  • ઉંમર વર્ષ

    વાલીઓ જે શૈક્ષણિક સત્રમાં તેમના બાળકનું નર્સરીમાં એડમિશન લેવા માંગે છે, તે શૈક્ષણિક સત્રની 31 મે સુધીમાં બાળકના 3 વર્ષ પૂરાં થયેલા હોવા જોઇએ.

  • સીટની ઉપલબ્ધતા

    મોટા ધોરણોમાં એડમિશન બાળકની યોગ્યતા અને સીટની ઉપલબ્ધતાને આધિન છે.

જન્મનું
પ્રમાણપત્ર

આરોગ્યનું
પ્રમાણપત્ર

જાતિનું
પ્રમાણપત્ર

રીપોર્ટ
કાર્ડ

Scroll to Top