એલ્યુમની
ડૉ. વી.સી ચૌહાણ
કાર્ડિયોલિજીસ્ટ
ઈમારત ભલે ગમે તેટલી ઊંચી, ભવ્ય અને પ્રભાવશાળી હોય, પરંતુ તે તેના કારણે જ ઉભી છે નક્કર પાયો...
ડૉ. વી.સી ચૌહાણ
કાર્ડિયોલિજીસ્ટ
શ્રીદત્ત પ્રજાપતિ
સિનિયર ડાયરેક્ટર- પોર્ટફોલિયો મેનેજમેન્ટ, મેડટ્રોનિક
I am who I am because what I learned at the foundation level at Alembic. I still..
શ્રીદત્ત પ્રજાપતિ
સિનિયર ડાયરેક્ટર- પોર્ટફોલિયો મેનેજમેન્ટ, મેડટ્રોનિક
સંતોષ વડાવળે
પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, પી.આર.એલ અમદાવાદ
માર્ચ 1992 ની બેચના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છે પી.આર.એલ અમદાવાદમાં 2005 થી જોડાયેલ..
સંતોષ વડાવળે
પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, પી.આર.એલ અમદાવાદ
અતીત શેઠ
ઇન્ડિયા એ - રણજી ટ્રોફી
I studied in alembic school for 9 years. Education wise Alembic is one of..
અતીત શેઠ
ઇન્ડિયા એ - રણજી ટ્રોફી
દેવાંશુ પટેલ
પ્રેસિડેન્ટ, પારુલ યુનિવર્સિટી
I ascribe all my achievements as a Doctor and the President of Parul..
દેવાંશુ પટેલ
પ્રેસિડેન્ટ, પારુલ યુનિવર્સિટી
ડૉ. સંદીપ માવાણી
ન્યુરો સર્જન
એલેમ્બિક વિદ્યાલય એ છે જ્યાં મેં મારું બાળપણ શીખવામાં અને આજે જે છું ..
ડૉ. સંદીપ માવાણી
ન્યુરો સર્જન
ડૉ. કુશન નાણાવટી
વસ્ક્યુલર સર્જન
એલેમ્બિક વિદ્યાલય મારા માટે એક માતૃસંસ્થા છે. માત્ર એક શાળા જ નહીં પરંતુ એક એવી..
ડૉ. કુશન નાણાવટી
વસ્ક્યુલર સર્જન
નીરજ ઉપાધ્યાય
ફાઉન્ડર, ટ્રાઈઝોન ગ્રુપ ઓફ કંપની
મારા મતે ભવિષ્યના સાચા શિલ્પી આપણા શાળાના શિક્ષકો છે જેઓ આપણને વિષયો જ શીખવતા..
નીરજ ઉપાધ્યાય
ફાઉન્ડર, ટ્રાઈઝોન ગ્રુપ ઓફ કંપની
ડૉ. મેહુલ મારવાડી
એમ.ડી, મેડિસિન
અમારું પ્યારું વિદ્યાલય અહો એલેમ્બિક વિદ્યાલય... આ અમારી શાળાનું ગીત અમને હજુ યાદ છે..
ડૉ. મેહુલ મારવાડી
એમ.ડી, મેડિસિન
ડૉ. કિરણ શાહ એન્ડ ફેમિલી
એમ.બી.બી.એસ (એમ.ડી)
એલેમ્બિક વિદ્યાલય એ ગુજરાતી માધ્યમ માટે વડોદરાની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે.
ડૉ. કિરણ શાહ એન્ડ ફેમિલી
એમ.બી.બી.એસ (એમ.ડી)
ડૉ. સ્મૃતિ શાહ - એમ.બી.બી.એસ, એમ.ડી (એનેસ્થિઓલોજિસ્ટ)
ડૉ. તરંગ શાહ - એમ.બી.બી.એસ, એમ.ડી (ડી.એમ , કાર્ડિયોલોજી)
ડૉ. નિધિ શાહ - એમ.બી.બી.એસ, એમ.ડી (પેથોલોજી)
એલેમ્બિક વિદ્યાલય એ ગુજરાતી માધ્યમ માટે વડોદરાની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે. તે તમામ પ્રવાહોમાં કેજીથી ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું પાડે છે. તે શાળા છે જેણે સમાજને શ્રેષ્ઠ ડોકટરો, ઉદ્યોગપતિઓ, વકીલો, સંચાલકો, એન્જિનિયરો આપ્યા છે. તેમાંથી ઘણા તેમના આદરણીય ક્ષેત્રોમાં ટોપર્સ છે અને સમાજની શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે. આ બધું એલેમ્બિક વિદ્યાલયની શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી અને શ્રેષ્ઠ શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે છે. અમારો પ્રવાસનો એક અનોખો પરિવાર છે જે વડોદરાની આ શ્રેષ્ઠ શાળામાં વિદ્યાર્થીઓ ધરાવે છે
ભરત વેલજીભાઈ પટેલ
નાયબ ચીટનીશ વિકાસ કમિશનરશ્રી કચેરી, પંચાયત વિભાગ, ગાંધીનગર
અમારું પ્યારું વિદ્યાલય ..અહો એલેમ્બિક વિદ્યાલય.. આ વાક્ય મુજબ એલેમ્બિક વિદ્યાલય હંમેશાં મારા..
ભરત વેલજીભાઈ પટેલ
નાયબ ચીટનીશ વિકાસ કમિશનરશ્રી કચેરી, પંચાયત વિભાગ, ગાંધીનગર
ડૉ. ઉદગીથ ઠાકર
એમ.ડી, મેડિસિન
સફળતાનો શૉર્ટકટ નથી હોતો તેની સીડી હોય છે. જેના ૫ગથીએ ૫ગથીએ જઇ સફળતા મેળવી શકાય..
ડૉ. ઉદગીથ ઠાકર
એમ.ડી, મેડિસિન
નમન યજ્ઞેશભાઇ દવે
સોફ્ટવેર એન્જીનીયર, ગુગલ
I attended this school a few years ago and have only great things to say..
નમન યજ્ઞેશભાઇ દવે
સોફ્ટવેર એન્જીનીયર, ગુગલ
ડૉ. દીક્ષિત પટેલ
એમ.ડી - ફેકલ્ટી મેમ્બર (ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એસ.એસ.જી)
જયારે એલેમ્બિક વિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ની વાત આવે ત્યારે હું ગર્વ થી કહી શકું છે કે..
ડૉ. દીક્ષિત પટેલ
એમ.ડી - ફેકલ્ટી મેમ્બર (ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એસ.એસ.જી)
ડૉ. અર્ચિત જોશી
કેન્સર સ્પેશિયાલિસ્ટ, ઝાયડસ હોસ્પિટલ
Alembic Vidyalaya is a place where diversity and academic excellence are..
ડૉ. અર્ચિત જોશી
કેન્સર સ્પેશિયાલિસ્ટ, ઝાયડસ હોસ્પિટલ
ડૉ. જયકુમાર પંડ્યા
એમ.બી.બી.એસ, એમ.એસ, ન્યુરોસર્જન
માતૃભાષામાં વિદ્યાર્થીની વૈશ્વિક સ્તરની શૈક્ષણિક તાલીમ તથા જીવનનાં નૈતિક મૂલ્યો શિખવતી ગુજરાતની એકમાત્ર
ડૉ. જયકુમાર પંડ્યા
એમ.બી.બી.એસ, એમ.એસ, ન્યુરોસર્જન
ડૉ. આલાપ ધીરજભાઈ ટાંક
કાર્ડિયોલિજીસ્ટ
૧૯૯૭ માં ધોરણ ૧૨ પાસ કરેલ છે. હાલ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે..
ડૉ. આલાપ ધીરજભાઈ ટાંક
કાર્ડિયોલિજીસ્ટ
ડૉ. જલ્પા ત્રિવેદી
એમ.ડી હોમીયો થેરાપી
અહીં અમે જીવનનું શ્રેષ્ઠ, આનંદ, ગૌરવ અને વિજયનું સ્થાન વિતાવ્યું. એલેમ્બિક વિદ્યાલયનો ભાગ બનવું..
ડૉ. જલ્પા ત્રિવેદી
એમ.ડી હોમીયો થેરાપી
અર્પિત કાપડિયા
-
ડૉ. તપન શાહ
આંખના નિષ્ણાંત
શાલી કાપડિયા
-
ડૉ. સમર્થ ઠક્કર
સુપર સ્પેશિયાલિસ્ટ , કાર્ડિયોલોજી
Hi there, my name is Samarth Thakkar, and I'm proud to say that..
ડૉ. સમર્થ ઠક્કર
સુપર સ્પેશિયાલિસ્ટ , કાર્ડિયોલોજી
But it wasn't just the academic curriculum that made Alembic Vidyalaya so special. The teachers at this school truly care about their students' personal and academic growth. They take the time to understand each student's strengths and weaknesses, and provide the necessary guidance and support to help them reach their full potential. This is where I learned important qualities such as resilience, persistence, discipline, and commitment, which have helped me succeed in both my professional and personal life.
Looking back, I wouldn't change a thing. If I had to do it all over again, I would choose Alembic Vidyalaya as my school without any hesitation. It is truly a remarkable institution that cultivates and nourishes the minds and hearts of its students, and I'm grateful for the opportunity to have been a part of it.
ધૃતિ જી. પંડયા
એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ
Alembic, was my home for 15 years, where I have not only got educated but..
ધૃતિ જી. પંડયા
એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ
ડૉ. શાલીન નિમેષભાઇ શાહ
એમ.બી.બી.એસ, નેત્ર ચિકિત્સક, રેટિના
એલેમ્બિક વિદ્યાલયનો ભૂતપૂવૅ વિદ્યાર્થી ૨૦૦૯માં ૧૨ સાયન્સ માંથી ઉત્ત્તીણ થયા બાદ M.M.B.S...
ડૉ. શાલીન નિમેષભાઇ શાહ
એમ.બી.બી.એસ, નેત્ર ચિકિત્સક, રેટિના
ઈશાન આચાર્ય
આઈ સ્પેશિયાલિસ્ટ
એલેમ્બિક વિદ્યાલય. નામ સાંભળતાં જ બાળપણ નાં સ્મરણો તાદ્રશ થઈ જાય વિશાળ પરિસર, હવા-ઉજાશ થી..
ઈશાન આચાર્ય
આઈ સ્પેશિયાલિસ્ટ
ડૉ. કૌસ્તુભ ચૌહાણ
એમ.બી.બી.એસ, એમ.એસ (ઓર્થો)
When you embark upon a journey called life...it requires lot of..
ડૉ. કૌસ્તુભ ચૌહાણ
એમ.બી.બી.એસ, એમ.એસ (ઓર્થો)
Consultant orthopedic surgeon Regency medical centre
Dar es salaam Tanzania( East Africa)
When you embark upon a journey called life...it requires lot of preparation in your early days....alembic vidyalaya has always been a milestone for all of us. This school prepared us in so many unknowingly ways and give us memories which we can cherish throughout life. Yes , studies and curriculum has always been a strong fortrey of this school...but extra curricular activities Also played a major part in our life.
I wish my humble gratitude to all past and present faculties of Alembic Vidayalays and best wishes for present students...
ડો. પુજન જોશી
-
એલેમ્બિક વિદ્યાલય શાળા માં વિદ્યાર્થીઓ ને સંનિષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષણ આપવામાં આવે છે.શિક્ષણ ની સાથે..
ડો. પુજન જોશી
-
ડો. પૂર્વી ભીમાણી
સાયકોલોજીસ્ટ
I'm proud alumni student of Alembic School year 93 -94-95 under guidance..
ડો. પૂર્વી ભીમાણી
સાયકોલોજીસ્ટ